Duplicate Notes



બજારમાં નવી નકલી નોટ


₹2,000 ની નકલી નોટ બજારમાં મિત્રો, પ્રધાનમંત્રી મોદી સાહેબે ₹.500/- અને ₹.1000/- ની નોટ ચલણ માંથી બંધ કરી અને તેના સ્થાને ₹.500/- અને ₹2,000/- ની નવી નોટો ઉપલબ્ધ પણ કરાવી આપી છે. પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર બજારમાં ₹.2,000/-ની નવી ઓરીજીનલ નોટો આવે તે પહેલા જ બજારમાં ₹.2,000/-ની નકલી નોટો ફરતી થઇ ગઈ હોવાના સમાચાર મળે છે. વધુ માહિતી માટે નવભારત ટાઇમ્સની વેબસાઈટ પર રજૂ થયેલઓ આર્ટિકલ જુઓ


સરકારને પણ કદાચ કદાચ તેથી જ સરકાર દ્વારા નોટ સંબંધી જાહેરાત આપવામાં આવી જ હતી. 

નવી ચલણી નોટ કઇ રીતે ઓળખશો તે જાણવા માટે લિંક પર ક્લિક કરો : નોટ ઓળખો