NTSE PROVISIONAL ANSWER KEY 2016
મિત્રો,
તારીખ: ૦૬/૧૧/૨૦૧૬ ના રોજ લેવાયેલ NTSE અને NMMS પરીક્ષા ૨૦૧૬ ની પ્રોવિઝનલ આન્સર કી અહી રજુ કરીએ છીએ. પ્રોવિઝનલ આન્સર કી મા આપેલ જવાબમા સુધારા માટે રજૂઆત કરવી હોય તે વિદ્યાર્થીએ NTSEની વેબસાઈટ પર જઈ પોતાનો કન્ફર્મેશન નંબર નાખી પોતાના માટે સાચો વિકલ્પ પસંદ કરી, તે અંગે ના જસ્ટીફિકેશનની વિગતો ટાઇપ કરવાની રહેશે ત્યારબાદ તે અંગેની નમુના મુજબની લેખીત અરજી તથા પોતાના માટે સાચા જવાબના પુરાવા અપલોડ કરવાના રહેશે.
NTSEની પ્રોવિઝનલ આન્સર કી અને જવાબ સુધારાની અરજીનું ફોર્મ જોવા અને ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: