નીટ ગુજરાતીમાં
ગુજરાતમાં આગામી નીટની પરીક્ષા ગુજરાતી ભાષામાં લેવાશે.
રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા આગામી નીટની પરીક્ષા માતૃભાષા ગુજરાતીમાં લેવાય તેવી રજુઆતો રાજ્ય સરકારમાં કરી હતી. તેને ધ્યાને લઈને મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભારત સરકારમાં આ અંગે રજૂઆત થઇ હતી. જેના કારણે કેન્દ્ર સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં આગામી વર્ષ ૨૦૧૭માં યોજાનારી નીટની પરીક્ષા ગુજરાતીમાં લેવાશે એવો મહત્વનો નિર્ણય કર્યો છે.
ગુજરાત માહિતી બ્યુરો, ગાંધીનગર દ્વારા પ્રકાશિત પ્રેસનોટ જોવા લીંક પર ક્લિક કરો : પ્રેસનોટ
આવી અન્ય માહિતી માટે આપણા બ્લોગની નિયમિત મુલાકાત લેતા રહેશો.
YouTube પર અમારા વિડીઓ જોવા માટે લીંક પર ક્લિક કરો : YouTube
અમારા ફેસબુક પેજને જોવા અને લાઈક કરવા માટે લીંક પર ક્લિક કરો: FaceBook