ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ સેમ ૩ આન્સર કી
મિત્રો,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ઓક્ટોબર ૨૦૧૬માં વિજ્ઞાન પ્રવાહના ત્રીજા સેમેસ્ટરની પરિક્ષા લેવાઈ હતી જેની ઓફિસિયલ આન્સર કી બોર્ડ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. જે અહી રજુ કરીએ છીએ. આ PDF ફાઈલ માં મુખ્ય તમામ વિષયોના બધા જ પ્રશ્નપત્ર ના સેટ ક્રમાંક અનુસાર જવાબ આપવામાં આવ્યા છે જેથી તમારે પ્રશ્નો શોધવાની ઝંઝટ કરવી પડશે નહી. આન્સર કી ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો: