NTSE 2016 QUESTION PAPER
મિત્રો,
National Council of
Educational Research & Training દ્વારા તા: ૦૬-૧૦-૨૦૧૬ નો
રોજ લેવાયેલ NTSE
૨૦૧૬ ની પરીક્ષાનું પ્રશ્નપત્ર અહી રજુ કરીએ છીએ. જે આપને અન્ય Competitive Exams (સ્પર્ધાત્મક
પરીક્ષા) માટે ઉપયોગી બની રહેશે. ટૂંક સમયમાં NCERT દ્વારા
આ પ્રશ્નપત્રની પ્રોવિઝનલ અને ત્યારબાદ ઓફિસીયલ આન્સર કી બહાર પાડવામાં આવશે.