Whatsapp With VDO Call



વોટ્સએપમાં વીડિયો કૉલ


મિત્રો,
આપ સૌ ઘણા સમયથી સ્કાય પે, ફેસબુક મેસેન્જર કે હાઇક જેવી એપની મદદથી વીડિયો કૉલ કરતાં જ હશો પરંતુ લાખો વોટ્સએપ યુઝર્સને એક પ્રશ્ન એ થતો હતો કે વોટ્સએપ આવી સુવિધા ક્યારે લાવશે? કેટલાંક લોકોએ તો એમ માની પણ લીધું હતું કે ફેસબુક કંપનીએ વોટ્સએપને ખરીદી લીધું છે અને ફેસબુકમાં વીડિયો કૉલની સુવિધા છે જ તેથી કદાચ ફેસબુક કંંપની વોટ્સએપમાં આ સુવિધા નહિં જ આપશે. થોડા સમય પહેલાં એવાં પણ સમાચાર હતાં કે વોટ્સએપનું વીડિયો કૉલ ફીચર માત્ર વિન્ડોવ્ઝ માટે બહાર પાડવામાંં આવ્યું છે. પરંતુ અહીં અમે એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપનું બીટા વર્ઝન - વીડિયો કૉલીંગ સુવિધા સાથેનું વર્ઝન અમારી પાસે આવી ગયું હતું અને અમે એનો ઉપયોગ કરીને વ્યવસ્થિત ચેક કરીને આપની સમક્ષ રજૂ કરીએ છીએ. સાથે જ અમે વોટ્સએપનું આ વર્ઝન અમારા ફોનમાં ડાઉનલોડ કરી ઉપયોગ કર્યો છે તેની ઇમેજ મુકી છે. તો ખાત્રી કર્યા પછી ડાઉનલોડ કરો અને વોટ્સએપના વીડિયો કૉલ ફીચર ની મઝા માણો.



Please Click here to Download the Whatsapp with VDO Call : Get WhatsApp Beta


 


We regularly post this kind of Educational, Scientific and Technological news on our blog. Please visit regularly to get the best benefit from our blog so that you can develop far better. Don't forget to inform about this blog to your friends and relatives as well. So that we can get more appreciation and more visitors as well.

Keep Visiting, Keep Supporting, Keep Developing