ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જિલ્લ શિક્ષણ સમિતિ/ નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં ધો. ૬ થી ૮ માટે મુખ્ય શિક્ષક અને વિદ્યાસહાયકની ભરતીની જહેરાત બહાર પાડવામાં આવી છે. ઉમેદવારે તા: ૨૫-૦૧-૨૦૧૭ થી ૦૩-૦૨-૨૦૧૭ દરમ્યાન કચેરીની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ સુચના મુજબ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
આ જાહેરાત મુજબ નીચે પ્રમાણે ભરતીઓ થશે:
૦૧ મુખ્ય શિક્ષક : ૧,૦૦૦ જગ્યાઓ
૦૨. ગણિત વિજ્ઞાન : ૨,૫૪૫ જગ્યાઓ
૦૩. ભાષાઓ: ૧,૪૦૪ જગ્યાઓ
૦૪. સામાજિક વિજ્ઞાન: ૧,૪૭૪ જ્ગ્યાઓ
૦૫. અન્ય માધ્યમો: ૯૫ જગ્યાઓ
સંદેશ ન્યુઝપેપરમાં આવેલ જાહેરાતનું કટિંગ જોવા માટે અહિં ક્લિક કરો
આ જાહેરાત સંદર્ભે અન્ય માહિતી માટે સંસ્થાની ઓફિસીઅલ વેબસાઇટની મુલાકાત લેવા માટે અહિ ક્લિક કરો.