NEET JEE or GujCET



JEE, NEET OR GujCET? 


ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ બાદ કઇ સ્પર્ધાત્મક પરીક્ષા આપવી - JEE, NEET કે GujCET ? આ પ્રશ્ન ઘણા વિદ્યાર્થીઓને મુંંઝવતો હોય છે.

* દરેક વિદ્યાર્થીએ બધી પરીક્ષા આપવી જરૂરી છે ખરી? 
* મેડિકલમાં એડમિશન કઇ પરીક્ષાના આધારે થશે - નીટ કે ગુજકેટ ? 
* નીટની પરીક્ષાની માર્કીંગ પદ્ધતી કઈ રીતની છે?
* જેઇઇની પરીક્ષાનો સિલેબસ કેવો હોય છે?
* જો પરીક્ષા ગુજરાતી માધ્યમમાંં આપીએ ગુજરાત બહાર પ્રવેશ મળે ખરો?

આવા અનેક પ્રશ્નોના જવાબો મેળવવા માટે નીચેની ફોટો ઇમેજ પર ક્લિક કરો:

Image 1       Image 2