Rojgaar 01-03-2017રોજગાર સમાચાર 


ગુજરાત રાજ્યની હાલની અને આવનાર સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિક ડાઉનલોડ કરો...

આ અંકમાં શું વાંચશો? ? ? 

1. ગુજરાત રાજ્ય બીજ નીગમ દ્વારા વિવિધ ભરતીની જાહેરાત
2. ભારતીય વાયુ સેના દ્વારા વિવિધ ભરતી માટે જાહેરાત
3. Indian Ordnance Factories દ્વારા ૩૭૦ જેટલી ભરતી
4. કસ્ટમ વિભાગ દ્વારા ભરતી
5. ગુજરાત મેરીટાઇમ બોર્ડ, ગાંધીનગર દ્વારા જાહેરાત

ઉપરાંંત અન્ય જાહેરાત તેમજ સરકારી ભરતીના સમાચાર.......

Download Gujarat Rozgaar Samachar - ૦૧/૦૩/૨૦૧૭