Rojgaar Samachar 22-03-2017



રોજગાર સમાચાર 


ગુજરાત રાજ્યની હાલની અને આવનાર સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિક ડાઉનલોડ કરો...

આ અંકમાં શું વાંચશો? ? ? 
1. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ૧૫૪૮ જગ્યાઓ માટે ભરતી
2. કરિયર ઓપ્શન : ક્લાઉડ કોમ્પ્યુટીંગમાંં કારકિર્દી અને નોકરીની તકો
3. સુરત મહાનગર પાલિકા દ્વારા જાહેરાત
4. પાવર ગ્રાઇડ કોર્પોરેશન લી. દ્વારા ૧૫૦ થી વધુ જગ્યાઓ માટે જાહેરાત
5. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ૪૨૭ જેટલી જગ્યા માટે ભરતી

ઉપરાંંત અન્ય જાહેરાત તેમજ સરકારી ભરતીના સમાચાર.......

Download Gujarat Rozgaar Samachar - ૨૨/૦૩/૨૦૧૭