ધો. ૧૦ સામાજિક વિજ્ઞાનનું સોલ્યુશન
ગુ. મા. અને ઉ. મા. બોર્ડ દ્વારા તા ૨૨-૦૩-૨૦૧૭ ના રોજ લેવાયેલ ધો. ૧૦ ની એસ. એસ. સી. બોર્ડની સામાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષાનું પ્રશ્નપત્ર એકંદરે મધ્યમ રહ્યું હતુ. આ પ્રશ્નપત્રનું સોલ્યુશન અમે અહીં મુકવાનો પ્રયત્ન કરીએ છીએ. આશા રાખીએ આપને ઉપયોગી નીવડશે. જો જવાબોમાં કોઇ ક્ષતી જણાય તો અમને મેસેજ કરી અમારું ધ્યાન દોરશો. આપના અન્ય મિત્રો અને સંબંધીઓને પણ આ પોસ્ટ વિશે અને અમારા બ્લોગ વિશે માહિતી આપશો.