ગુજકેટના ફોર્મ ભરવા બાબત
ગુ.મા. અને ઉ. મા. શિ. બોર્ડ, ગાંધીનગર દ્વારા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે તા: ૧૦-૦૫-૨૦૧૭ના રોજ લેવામાં આવનાર GujCET-2017 માટેની માહિતી પુસ્તિકા અને પીન નંબરનું વિતરણ ગાંધીનગર, વડોદરા બોર્ડની કચેરી ખાતે તથા ટી. એન્ડ ટી.વી. હાઇસ્કૂલ, સુરત અને એસ.જી.ધોળકીયા હાઇસ્કૂલ, રાજકોટથી તા: ૧૫-૦૪-૨૦૧૭ સુધી ચાલુ છે. પરીક્ષાનું ફોર્મ બોર્ડની વેબસાઇટ પરથી તા: ૧૬-૦૪-૨૦૧૭ સુધી ઓનલાઇન ભરી શકાશે. ત્યારબાદ કોઇપણ સંજોગોમાં ફોર્મ સ્વીકારવામાં આવશે નહી.
જેનો બોર્ડ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલો તા: ૧૩-૦૪-૨૦૧૭ નો પરીપત્ર જોવા અહીં ક્લિક કરો.