ગુજકેટ ૨૦૧૭ નું ટાઇમ ટેબલ
ગુ. મા. અને ઉ. મા. શિ. બોર્ડ, ગાંધીનગર દ્વારા તા: ૧૦-૦૫-૨૦૧૭ ના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) - ૨૦૧૭ માટે ગ્રુપ A માં ૬૭,૧૩૫, ગ્રુપ B માંં ૬૬,૨૫૫ અને ગૃપ ABમાં ૪૩૦ મળી કુલ : ૧,૩૩,૮૨૦ વિદ્યાર્થીઓ નોંધાયેલ છે.
૧૦-૦૫-૨૦૧૭ ના રોજ સવારે ૧૦ થી ૧૨ દરમિયાન ભૌતિક વિજ્ઞાન/ રાસાયણ વિજ્ઞાન નું પ્રશ્નપત્ર રહેશે ત્યાર બાદ ૧ થી ૨ દરમિયાન જીવવિજ્ઞાન અને સાંજે ૩ થી ૪ દરમિયાન ગણિતનું પ્રશ્નપત્ર (પરીક્ષા) રહેશે. આ માટેનો બોર્ડનો ઓફીસિયલ પરિપત્ર જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો: