Rojgaar 19-04-2017



રોજગાર સમાચાર 


ગુજરાત રાજ્યની હાલની અને આવનાર સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિક ડાઉનલોડ કરો...

આ અંકમાં શું વાંચશો? ? ?

1. GPSC દ્વારા ૧૦૭ જગ્યાઓ માટે ભરતી
2. ભારતીય સરકારી ટંકશાળ દ્વારા ૧૦૦ થી વધુ ભરતીઓ
3. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા વિવિધ સંવર્ગોમાં મેડિકલ સ્ટાફની ભરતી
4. કરિયર ઓપ્શન : કારકિર્દીના અંતિમ નિર્ણય માટે વિચારપૂર્વકનું આયોજન ખુબ જ જરૂરી
5. ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવકની ૧,૯૧૨ જગ્યાઓ માટે ભરતી

આ ઉપરાંત અન્ય સરકારી નાની મોટી ભરતીઓ વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો: