IPL Records



IPL ૨૦૦૮ થી હાલ સુધીના રેકોર્ડ્સ

IPL ૨૦૦૮ થી અત્યાર સુધીના તમામ રેકોર્ડ્સ જાણો અને IPLની મેચ પહેલા અને મેચ દરમિયાન પુછાતા પ્રશ્નોના જવાબો આપો

- જાણો IPL માં ટીમના ટોપ 5 સ્કોર્સ - રેકોર્ડ : ૨૬૩ રન - બેંગ્લોર 
- સૌથી ઝડપી સદીમાં ક્રિસ ગેઇલ અવ્વલ - રેકોર્ડ ૩૦ બોલમાં ૧૭૫ રન
- IPL માં સૌથી વધુ કેરિયર રનના ટોપ ૧૦ બેટ્સમેન - કોહલી છે મોખરે 
- IPL માં બેટ્સમેનના સર્વોચ્ચ ટોપ ૧૦ સ્કોર - ક્રિસ ગેઇલ છે ટોપ પર - ૧૭૫ રન
- મેચમાં શ્રેષ્ઠ બોલિંગના ટોપ ૧૦ બોલર્સ : સોહેલ તનવિર છે નંં. ૧ પર : ૧૪ રન/ ૬ વિકેટ
- એક ઓવરમાં સૌથી વધુ રન કરનાર ટોપ 6 બેટ્સમેન : ક્રિસ ગેઇલ ટોપ પર : ૩૭ રન
- ૨૦૦૮ થી ૨૦૧૬ સુધીના ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ
- IPL માં હેટ્રિક લેનાર બોલરો - આ પ્ર્શ્નનો જવાબ સુનિલ ગવાસ્કરને પણ નહોતો આવડ્યો 

આ રેકોર્ડ્સ અને અન્ય તમામ વિગતો જાણવા નીચેની ફોટો લિંક પર ક્લિક કરો:


ઉપર નો ફોટો Full HD મા (PDF File) જોવા અહિ ક્લિક કરો