રોજગાર સમાચાર
ગુજરાત રાજ્યની હાલની અને આવનાર સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિક ડાઉનલોડ કરો...
આ અંકમાં શું વાંચશો? ? ?
1. પોસ્ટ વિભાગ દ્વારા ૧૭૫+૫૮ જગ્યાઓ માટે ભરતી
2. નેશનલ ઇન્સ્યુરન્સ કંપની લિ. દ્વારા ૨૦૫ જગ્યાઓ માટે ભરતી
3. કરિયર ઓપ્શન : એન્વાયર્મેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ક્ષેત્રે કારકિર્દીના અવસરો
4. મેટ્રો લિન્ક એક્ષપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ (MEGA) કપનીમાં ભરતી
ઉપરાંંત અન્ય જાહેરાત તેમજ સરકારી ભરતીના સમાચાર.......
Download Gujarat Rozgaar Samachar - ૦૫/૦૪/૨૦૧૭