12 Sci Result Data



ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામની સંપૂર્ણ આંકડાકીય માહિતી

તા: ૧૧-૦૫-૨૦૧૭ ના રોજ ગુ. મા. અને ઉ. મા. શી. બોર્ડ, ગાંધીનગર દ્વારા ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કુલ ૧૩૫ કેન્દ્રો/પેટાકેન્દ્રો પર ૧,૪૧,૯૮૪ પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૧,૩૮,૭૨૭ પરિક્ષાર્થીઓ પરીક્ષામા ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી ૧,૧૩,૫૯૮ રીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયેલ છે. વિજ્ઞાન પ્રવાહનું સમગ્ર સંકલિત પરિણામ ૮૧.૮૯% આવેલ છે. ૩,૫૨૩ વિદ્યાર્થીઓનું પરિણામ WITHHELD રાખેલ છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગોંડલ કેન્દ્રનું પરિણામ સૌથી ઊંચું ૯૮.૭૭% રહ્યું છે.

સંપૂર્ણ આંકડાકીય માહિતીવાળો ન્યૂઝ રીપોર્ટ જોવા માટે અહી ક્લિક કરો

બોર્ડ દ્વારા પ્રકાશિત પરિણામની સંપૂર્ણ આંકડાકીય માહિતીવાળી પુસ્તિકા જોવા કે ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.