GujCET 2017 Answer Key



ગુજકેટ ૨૦૧૭ ની આન્સર કી
ગુ. મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓની ગુજકેટ ૨૦૧૭ની ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોવીઝનલ આન્સર કી બોર્ડ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. જે અહી મુકીએ છીએ. આન્સર કી અંગે કોઈ રજૂઆત હોય તો નિયત નમૂનામાં વિષયવાર પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત નીચે જણાવેલ E-mail id  પર કરવાની રહેશે. રજૂઆત ફક્ત ઈમેઈલ મારફતે જ કરવાની રહેશે. જેની પ્રશ્નદીઠ નિયત ફી રૂ. ૫૦૦/- ચલણથી ભરવાની રહેશે. 

E-mail id: sciencekeymarch2017@gmail.com

GujCET 2017 ની આન્સર કી ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.