Rojgaar 17-05-2017



રોજગાર સમાચાર 

ગુજરાત રાજ્યની હાલની અને આવનારી સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાંં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિકની લેટેસ્ટ કોપી તા: ૧૭-૦૫-૨૦૧૭ના રોજ પ્રકાશિત થઇ ગઇ છે. 
આ અંકમાં શું વાંચશો? ? ?
૧. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ જાહેરાત
૨. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભારતીની જાહેરાત
૩. સશસ્ત્ર સીમા બળમાં ૩૫૦ થી વધુ ભરતી
૪. આગ ઝરતી તેજી ધરાવતો અભ્યાસક્રમ
૫. કરન્સી નોટ પ્રેસ, નાસિકમાં ભરતી
૬. હિન્દુસ્તાન કોપર લી. માં ITI અને ડીપ્લોમાં ટ્રેઈનીની ભરતી (રૂ. ૮,૦૦૦/- સ્ટાઈપન્ડ)

આ ઉપરાંત અન્ય નાની મોટી સરકારી ભરતીઓ વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:


ડાઉનલોડ રોજગાર સમાચાર (તા: ૭-૦૫-૨૦૧૭)