વાલીની વેદના
શિક્ષણનાં નામે લૂંટ ચલાવતા અને વાલીઓને છેતરી બેફામ ફી ઉઘરાવતા ખાનગી સ્કૂલોના સંચાલકોની દાદાગીરી અટકાવવા વાલીઓની સાથે રહેવા 'સંદેશ' સમાચાર પત્ર તરફથી જે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
* સંચાલકોએ ફી ન ઘટાડવા નવા પેંતરા રચ્યા
* ઓર્ગેનિક ફૂડના નામે નાણા વસુલ્યા
* ટીચિંગની નવી ટેકનોલોજી
* વિદેશનું ભણતર, દેશી ટીચરો
* વાલીઓને સ્કુલમાં પ્રવેશ પર પ્રતિબંધ
* ૧૦૦% રીઝલ્ટ
* સલાડ મેકિંગ અને ક્રિકેટ મેચ
* તમારું બાળક ડફોળ છે.
* વીઝીટીંગ ટીચરોને માત્ર રૂ. ૩૦૦/-
* ભણવાની સાથે અન્ય એક્ટીવીટી
આ માટે વાલીઓ સંદેશ અખબાર, સંદેશ ન્યૂઝ ટીવી ચેનલ અને sandesh.com વેબ પોર્ટલ પરથી અન્ય માહિતી મેળવી શકે છે.
સંદેશ સમાચાર પત્ર ની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવા અહી ક્લિક કરો