Career Guidance 2017



કારકિર્દી માર્ગદર્શન 2017 
ધો. ૧૦ અને ધો. ૧૨ ની પરીક્ષાના પરિણામો પછી શિક્ષણ માટે કઈ દિશામાં આગળ વધવું એની અસમંજસમાં વિદ્યાર્થીઓ અને સાથે સાથે વાલીઓ પણ હોય છે. આજના હરીફાઈ ને ટેક્નોલોજીના યુગમાં રોજગારીના વિવિધ ક્ષેત્રો અસ્તિત્વમાં આવ્યા છે. 
ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દી પસંદગીની નિર્ણાયક ક્ષણોમાં યોગ્ય માર્ગદર્શનની જરૂરીયાત હોય એ સ્વાભાવિક છે. આવા વખતે રાજ્યના માહિતી ખાતા દ્વારા 'ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક' નું પ્રકાશન દર વર્ષે કરવામાં આવે છે. 
આ વિશેષાંક માં નીચે મુજબના ઘણા બધા કારકિર્દીના વિકલ્પોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે:
૧. ધો. ૧૦ પછીના વિકલ્પો 
૨. ધો. ૧૨ સાયન્સ પછીના વિકલ્પો
૩. ધો. ૧૨ કોમર્સ પછીના વિકલ્પો
૪. ધો. ૧૨ આર્ટસ પછીના વિકલ્પો
૫. ડીપ્લોમાં એન્જીનીયરીંગના વિકલ્પો
૬. આઈ.ટી.આઈ.ના વિવિધ અભ્યાસક્રમો
૭. વિદેશી ભાષાનો અભ્યાસ
૮. વિવિધ સ્વરોજગારી યોજનાઓ
૯. વિવિધ ઉપયોગી વેબસાઈટની યાદી.......

આ તમામ માહિતી વિગતવાર જોવા જાણવા માટે કારકિર્દી વિશેષાંક જોવા કે ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.