ધો. ૧૦ ની પરીણામ પુસ્તિકા
તા: ૨૯-૦૫-૨૦૧૭ ના રોજ ગુ. માં. અને ઉ.માં. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા March 2017માં લેવાયેલ SSC (ધો.૧૦) ની પરિક્ષાનુ પરીણામ પ્રકાશિત કરવામાં આવ્યું. આ વર્ષે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી કુલ ૭,૭૯,૬૨૩ નિયમિત ઉમેદવારો અને ૨,૫૪,૨૭૬ પુનરાવર્તી ઉમેદવારો મળી કુલ ૧૦,૮૦,૬૪૭ જેટલા ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી એકંદરે ૬૮.૨૪% ઉમેદવારો પરિક્ષામા સફળ રહ્યા હતા.
બોર્ડ દ્વારા સમગ્ર પરિણામની એક પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં નીચે મુજબના મુદ્દાઓ સમાવિષ્ટ છે.:
૧. Result at a Glance
૨. ઉમેદવારોની કેટેગરી પ્રમાણે પરિણામનું વિશ્લેષણ૩. વિવિધ માધ્યમ પ્રમાણેનું પરીણામ
૪. ગ્રેડ-વાઈઝ સફળ પરીક્ષાર્થીઓની સંખ્યા
૫. મુખ્ય વિષયોનું પરીણામ
૬. વિષયવાર મહત્તમ ગુણાંક અને વિદ્યાર્થીઓની સંખ્યા
૭. પાછલા વર્ષોના પરિણામની માહિતી
૮. ગેરરીતિના કિસ્સાઓની માહિતી
૯. જિલ્લા પ્રમાણે પરીણામસિદ્ધિનું વિવરણ
૧૦. કેન્દ્રવાર પરિણામની ટકાવારી અને તુલનાત્મક વિવરણ
આ અને આ સિવાયની પરીણામ સંબંધિત તમામ માહિતી જોવા માટે અહી ક્લિક કરો