Data Theft With Earphone



ઇઅર ફોન દ્વારા ડેટા ચોરી ! ! !

મ્યૂઝિક લવર્સે થોડું સાવધાન થઇ જવાની જરૂર છે. કારણ કે, ન માત્ર એપ પરંતુ ઇઅરફોન દ્વારા પણ તમારો ડેટા ચોરી શકાય છે. હાલમાં જ બોસ કંપની પર એક એપ દ્વારા જાસૂસી કરવાનો આરોપ લાગ્યો છે. આ કંપની મ્યૂઝિક એપ દ્વારા યુઝર્સનો ડેટા ચોરી રહી હતી.
આ આરોપ અમેરિકામાં લાગ્યો છે જ્યાં તેઓ પોતાના બ્લૂટૂથ થી લોકોની જાસૂસી કરી રહ્યું છે. જેના વિષે શિકાગોની એક કોર્ટમાં બોસ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કંપની પર યુઝર્સના ડેટા ચોરી કરવાનો અને વેચવાનો આરોપ લાગ્યો છે.
કઈ રીતે ચોરી થાય છે ડેટા?
બોસ કનેક્ટ એપ યુઝર્સને હેડફોન સાથે ઇન્ટરેકટ કરવા, સોફ્ટવેર અપડેટ કરવા અને હેડફોન સાથે કોઈ પણ સમયે કનેક્ટ થતા ડીવાઈસસને મેનેજ કરવાની અનુમતી આપે છે. જો યુઝર કંઈક સંભાળ્યા બાદ હેડફોનનો યુઝ કરી રહ્યા છો તો તેમની ડિટેલ્સ કનેક્ટ એપ માં દેખાય છે.
સંપૂર્ણ ન્યુજ રીપોર્ટ જોવા અહી ક્લિક કરો.