Rojgaar 03-05-2017



રોજગાર સમાચાર 

ગુજરાત રાજ્યયની હાલની અને આવનારી સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાંં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિકની લેટેસ્ટ કોપી તા: ૦૩-૦૫-૨૦૧૭ના રોજ પ્રકાશિત થઇ ગઇ છે. 
આ અંકમાં શું વાંચશો? ? ?
૧. કેન્દ્રિય જાહેર સેવા આયોગ કમ્બાઈન્ડ મેડિકલ સર્વિસિસ એક્ઝામિનેશન : ૨૦૧૭
૨. યુ. પી. એસ. સી દ્વારા વિવિધ ભારતીની જાહેરાત
૩. ભારતીય નૌકા દળ દ્વારા ખલાસી તરીકે ખડતલ કારકિર્દીની તક
૪. કેરિયર કાઉન્સેલિંગ : એક નવી કારકિર્દી
૫. મનોવિજ્ઞાનમાં આકર્ષક કારકિર્દીની તકો
૬. ભારત સરકારના સંરક્ષણ ખાતા દ્વારા ભરતી
૭. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ૨૨૨૧ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત
આ ઉપરાંત અન્ય નાની મોટી સરકારી ભરતીઓ વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:

ડાઉનલોડ રોજગાર સમાચાર (તા: ૦૩-૦૫-૨૦૧૭)