Doctor



પદ્મભૂષણ વિખ્યાત કાર્ડિયોલોજીસ્ટ ડૉ. બી.એમ.હેગડેના ડોક્ટરો પર ચાબખાં

પદ્મભૂષણ વિખ્યાત કાર્ડિયોલોજીસ્ટ ડૉ. બી. એમ. હેગડેના મત મુજબ......
૧. તબીબી જગત ફાર્મા કંપનીઓની કઠપુતળી છે.
૨. દવાઓનો 'કાળો ધંધો'
૩. પેઈન કિલર, એન્ટી બાયોટિક્સ મનુષ્ય માટે ખતરનાક
૪. ૯૯% કેસમાં જરૂર ન હોવા છતાં સ્ટેન્ટ મૂકી દેવાય છે.
૫. દવા પાછળ ૧ રૂપિયાનો પણ ખર્ચ કરવાની જરૂર નથી.
૬. BP, કોલેસ્ટ્રોલ, સ્વાઈન ફ્લૂ અંગે ખોટો હાઉ
૭. મીનરલ વોટર ધંધો, કોઈ ફાયદો નથી.
ડૉ. બેલ્લે મોનપ્પાનો જન્મ ૧૮ ઓગષ્ટ, ૧૯૩૮ના રોજ કર્ણાટકમાં થયો હતો. મેડિકલ સાયન્ટીસ્ટ, એજયુકેશનાલિસ્ટ, સ્પીકર, લેખક છે. મદ્રાસ, લખનૌ અને લંડનથી તેમને તબીબી ઉચ્ચ ડીગ્રી હાંસલ કરી છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાંથી તેમને કાર્ડિયોલોજીની તાલીમ લીધી છે. વર્ષ ૧૯૯૯મા તેમને પ્રતિષ્ઠિત બી.સી.રોય નેશનલ એવોર્ડ અને ૨૦૧૦મા પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
આ તમામ મુદ્દાઓ પર ડૉ. બી.એમ.હેગડેના વિગતવાર વિચારો જોવા અને જાણવા માટે અહી ક્લિક કરો.