રોજગાર સમાચાર
ગુજરાત રાજ્યની હાલની અને આવનારી સરકારી ભરતીઓની
સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી
સાપ્તાહિકની લેટેસ્ટ કોપી તા: ૨૪-૦૫-૨૦૧૭ના રોજ પ્રકાશિત થઇ ગઇ છે.
આ અંકમાં શું વાંચશો? ? ?
૧. ધો. ૧૨ સાયન્સ પાસ માટે ભારતીય સંરક્ષણદળમાં ભરતી
(રૂ. ૨૧,૦૦૦/- સ્ટાઈપેન્ડ)
૨. સ્પીપા (સરદાર પટેલ લોક્પ્રશાસન સંસ્થા) દ્વારા ક્લાસ ૧-૨ની પરીક્ષા માટે પ્રશિક્ષણ વર્ગો
૩ પ્રિન્ટીંગ ટેકનોલોજીમાં કારકીર્દીની તકો
૪. રાજકોટ મહાનગર પાલિકામાં જુ. ક્લાર્કની ભરતી
૫. AIIMS દ્વારા ૧૨૧૧ પોસ્ટ માટે જાહેરાત
૬. સ્ટાફ સિલેક્શન કમિશન વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત
આ ઉપરાંત અન્ય નાની મોટી સરકારી ભરતીઓ
વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે
નીચેની લિંક પર ક્લિક કરો:
ડાઉનલોડ રોજગાર સમાચાર (તા: ૨૩-૦૫-૨૦૧૭)