GST ની સફર
ભારતમાં હાલનું કર માળખું ખુબ જ જટીલ છે. દેશના કાનૂન મુજબ વસ્તુઓના વેચાણ પર ટેક્સનો અધિકાર રાજ્ય સરકાર અને ચીજોના ઉત્પાદન અને સેવાઓ પર કારનો અધિકાર કેન્દ્ર સરકાર ને છે. આ કારણે દેશમાં અલગ અલગ ટેક્સ લાગે છે. આ કારણથી દેશની હાલની ટેક્સ પ્રણાલી ખુબ જ જટિલ થઇ ગઈ છે. કંપનીઓ અને નાના વેપારીઓ માટે વિભિન્ન પ્રકારના કાયદાઓનું પાલન કરવું મુશ્કેલ છે.* GSTની સફર: ૧૭ વર્ષ પહેલા શરુ થયેલી
* જીએસટીની પ્રક્રિયાની સમયસારણી
* જીએસટીની જીડીપી પર અસર
* જીએસટીના અમલથી ૧૩ જેટલા ટેક્સ રદ થશે.
* ફ્રાન્સે સૌથી પહેલા ૧૯૫૪માં જીએસટીનો અમલ કર્યો
* કેનેડા અને ભારતમાં જી.એસ.ટીની એક જેવી સિસ્ટમ
* દુનિયાના ૧૬૦થી વધુ દેશોમાં ૧% સિસ્ટમ
* કયા દેશે ક્યારે જીએસટી અપનાવ્યો?
* કઈ કઈ વસ્તુઓ પર કેટલા ટકા ટેક્સ લાગુ પડશે????
* કઈ કઈ વસ્તુઓ સસ્તી થશે?
* કઈ કઈ વસ્તુઓ મોંઘી થશે?
અલગ અલગ ન્યૂઝ પેપેર્સ માં આવેલ રીપોર્ટ જોવા માટે લીંક પર ક્લિક કરો:
Image:1 Image:2 Image:3 Image:4
GST ની સંપૂર્ણ સમજ સરળ ભાષામાં મેળવવા માટે અહી ક્લિક કરો
GST હેઠળ કઈ વસ્તુ પર કેટલા ટકા ટેક્સ છે તે જાણવા અહી ક્લિક કરો
GST હેઠળ કોને કેટલી અને કેવા પ્રકારની રાહત મળશે તે જાણવા અહી ક્લિક કરો.
GSTથી રિટર્ન કઈ રીતે ફાઈલ કરી શકાશે તે જાણવા અહી ક્લિક કરો
GST કાયદામાં રજિસ્ટ્રેશન, ટેક્ષ, ક્રેડિટ, ટેક્ષ ઇન્વોઇસ (બીલ) તથા પત્રકો સંબંધિત પ્રશ્નો અને તેનું સરળ માર્ગદર્શન માટે અહી ક્લિક કરો.