All About IPL 10



આઈ.પી.એલ. ૧૦ વિશેની સંપૂર્ણ માહિતી

અંતિમ બોલ સુધી રોમાંચક બનેલી ફાઈનલમાં રાઈઝિંગ પૂણે સુપરજાયન્ટસ ટીમને એક રને પરાજય આપીને મુંબઈ ઇન્ડિયન્સે આઈ.પી.એલ.૧૦ સીઝનનું ટાઇટલ જીતી લીધું હતું. આ સાથે જ મુંબઈ આઈ.પી.એલ.માં ત્રણ ટાઇટલ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ સાથે જ રોહિત શર્મા પણ ત્રણ ટાઇટલ જીતનારો એકમાત્ર સુકાની બની ગયો છે. પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ આઈ.પી.એલ.માં ઘણા રેકોર્ડ્સ નોધાયા હતા અને ઘણા તૂટ્યા પણ હતા.
કુલ ૬૦ મેચ રમાઈ જેમાં કુલ ૧૮,૭૭૫ રન નોધાયા. જેમાંથી ૧૦,૬૬૨ રન બાઉન્ડ્રી દ્વારા નોંધાયા હતા. કુલ ૭૦૫ સિક્સર આ સીઝનમાં ફટકારવામાં આવ્યા. જેની સામે ૭૦૮ વિકેટ બોલરોએ ખેરવી હતી. ૯૫ અડધી સદી, ૫ સદી, ૩ હેટ્રિક નોધાઈ. 
આજ પ્રકારની અન્ય આંકડાકીય માહિતી જેમ કે સૌથી વધુ રન, સૌથી વધુ વિકેટ, ઇનિંગમાં વ્યક્તિગત સર્વોચ્ચ સ્કોર, સર્વશ્રેષ્ઠ બોલિંગ, સૌથી વધુ સિક્સર, સૌથી વધુ ચોક્કા, સૌથી ઝડપી અડધી સદી, સર્વોચ્ચ સ્કોર, લોએસ્ટ સ્કોર, સૌથી મોટા વિજય, પ્રત્યેક ટીમનું પ્રદર્શન, ઓરેન્જ કેપ, પર્પલ કેપ.........જેવી 
તમામ આંકડાકીય માહિતી જોવા માટે અહી ક્લિક કરો.