ગુજકેટ ૨૦૧૭ના પરિણામની સંપૂર્ણ આંકડાકીય માહિતી
તા: ૨૩-૦૫-૨૦૧૭નાં રોજ ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ ના વિદ્યાર્થીઓની ગુજકેટ ૨૦૧૭નુ પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. જેના આધારે મેડીકલ-પેરામેડીકલમાં પ્રવેશ માટેનું મેરીટ પણ તૈયાર થશે.
વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે અહી સંપૂર્ણ આંકડાકીય માહિતી રજુ કરીએ છીએ. જેનાથી ઘણી બધી સ્પષ્ટતા થઇ જશે....
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ઓફિસિયલ આંકડાકીય માહિતી ની અખબારી યાદી જોવા અહી ક્લિક કરો