ગુજકેટ હોલ ટીકીટ
ગુ. મા. અને ઉ. મા. શિ. બોર્ડ, ગાંધીનગર દ્વારા તા: ૧૦-૦૫-૨૦૧૭ના રોજ લેવાનાર ગુજકેટ - ૨૦૧૭ ની પરીક્ષાનું એદમીશન કાર્ડ (ફી રસીદ) બોર્ડના વિદ્યાર્થીઓ સિવાયના વિદ્યાર્થીઓને ટપાલ દ્વારા મોકલી આપવામાં આવશે. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓના એડમીશન કાર્ડ શાળાઓએ તા: ૦૪-૦૫-૨૦૧૭ને ગુરૂવારના રોજ ૧૧:૦૦ કલાકથી ૧૬:૦૦ કલાક દરમ્યાન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતેથી મેળવી લેવાની રહેશે.
જે ઉમેદવારને હોલ ટીકીટ ન મળેલ હોય કે ખોવાઇ ગયેલ હોય તેવા ઉમેદવારો બોર્ડની વેબસાઇટ પરથી તા: ૦૫-૦૫-૨૦૧૭ થી ડાઉનલોડ કરી શકશે. જેમાં વિદ્યાર્થીએ જન્મ તારીખ અને એપ્લીકેશન નંબર અથવા જન્મ તારીખ અને વિદ્યાર્થીનું નામ નાખવાનું રહેશે.
આ બાબતનો બોર્ડનો ઓફિસિયલ પરિપત્ર જોવા અહિં ક્લિક કરો
હોલ ટીકીટ ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો. (તા: ૦૫-૦૫-૨૦૧૭ થી એક્ટીવેટ)