Recover Deleted Photos



સ્માર્ટ ફોનમાં ડિલીટ થયેલા ફોટોસ થઇ શકે છે રીકવર

તમે ક્યારેય પોતાનો જુનો સ્માર્ટફોન વેચ્યો હશે જ. તેમજ તે સ્માર્ટફોનને પહેલા રીસેટ પણ કર્યો હશે. પરંતુ શું તમે વિચાર્યું છે કે, ખરીદનાર તમારા સ્માર્ટફોનથી ડિલીટ કરવામાં આવેલ પર્સનલ ફોટોસ, વિડિયોઝ અને બીજા જરૂરી ડેટા ફરીથી રીકવર કરી શકે છે. જો તમે પોતાનો સ્માર્ટ ફોન વેચી રહ્યા છો તો સાવધાન થઇ જવાની જરૂર છે. માત્ર ફેક્ટરી રીસેટ કરવાથી તમારા ફોટોઝ રીકવર નહી થાય, તેવું માનવું ભૂલ ભરેલ છે. તેથી તમે સ્માર્ટ ફોન વેચ્યા પહેલા પોતાના દેતાની સફાઈ કરો, જેથી તમારા ડેટાનો કોઈ દુરુપયોગ ન કરી શકે.
સ્માર્ટ ફોન વેચતા પહેલા આટલી બાબતોનું ધ્યાન રાખો:
* સૌથી પહેલા બેકઅપ
* ફોનને એનક્રિપ્ટ કરો
* બે વાર ફેક્ટરી રીસેટ

ઉપર જણાવેલ ત્રણેય સ્ટેપ્સ કઈ રીતે અમલમાં મુકવા તે જાણવા માટે સંપૂર્ણ વિગતવાળો ન્યુઝ રીપોર્ટ જોવા માટે અહી ક્લિક કરો.