આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતની સૌથી મોટી જીત, પાકને તમાચો
ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને જાસૂસ ઠરાવીને પાકિસ્તાન આર્મી દ્વારા ફરમાવવામાં આવેલી ફાંસીની સજા સામે આઈ.સી.જે.માં ભારતની મોટી જીત થઇ હતી જયારે પાકિસ્તાને પરાજયના તમાચા ખાવા પડ્યા હતા. શું થયું આઈ.સી.જે. માં ગુરુવારે?
* ભારતે શું દલીલો કરી?
* પાકિસ્તાને કેવો લુલો બચાવ કર્યો?
* ICJના જ્જ રોની અબ્રાહમે શું કહ્યું?
* પાકિસ્તાન ચુકાદાનો અમલ ન કરે તો ભારત પાસે કયા વિકલ્પો?
* જાણો કઈ રીતે પાક.ની ૭ કરોડની ફી સામે ભારતનો એક રૂપિયો જીત્યો.......