Vaali Ni Vedana 01



વાલીની વેદના - ૦૧
શિક્ષણનાં નામે લૂંટ ચલાવતા અને વાલીઓને છેતરી બેફામ ફી ઉઘરાવતા ખાનગી સ્કૂલોના સંચાલકોની દાદાગીરી અટકાવવા વાલીઓની સાથે રહેવા 'સંદેશ' સમાચાર પત્ર તરફથી જે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે.
* ફીનાં નામે લૂંટ ચલાવતા સંચાલકો સામે વિરોધ નોધાવવા SMS, મિસ્ડ કોલ અને વેબ પેજ પર લાઈકનો અવિરત પ્રવાહ
* પહેલા જ દિવસે ઝુંબેશમાં ૮.૧૫ લાખ લોકો જોડાયાં
* સ્કૂલ ફી નિયંત્રણનિ 'સંદેશ'ની ઝુંબેશ એકદમ વ્યાજબી છે. : સી.એમ.
* દેશમાં ફી નિયંત્રણ લાવનારું ગુજરાત પ્રથમ રાજ્ય : વિજય રુપાણી
* રાજ્યભરમાંથી વાલીઓએ રજુ કરેલી વ્યથાના અંશો.....

આ માટે વાલીઓ સંદેશ અખબાર, સંદેશ ન્યૂઝ ટીવી ચેનલ અને sandesh.com વેબ પોર્ટલ પરથી અન્ય માહિતી મેળવી શકે છે.
સંદેશ સમાચાર પત્ર ની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવા અહી ક્લિક કરો