Vali Ni Vedana 19-05



વાલીની વેદના

શિક્ષણનાં નામે લૂંટ ચલાવતા અને વાલીઓને છેતરી બેફામ ફી ઉઘરાવતા ખાનગી સ્કૂલોના સંચાલકોની દાદાગીરી અટકાવવા વાલીઓની સાથે રહેવા 'સંદેશ' સમાચાર પત્ર તરફથી જે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

* ૬ કે ૧૨ મહિનાની એડવાન્સ ફી લેનાર સ્કુલોને ફી પરત કરવા અલ્ટીમેટમ
* 'વોઇસ ઓફ ચિલ્ડ્રન' નામે કાર્યક્રમનું આયોજન
* ફી નિર્ધારણ સમિતિની બેઠક યોજાય ત્યારે આશ્ચર્યજનક કાર્યક્રમો
* અમદાવાદમાં ૧,૫૦૦માંથી ૧૦ જ સ્કુલોના સોગંદનામા મળ્યા
આ માટે વાલીઓ સંદેશ અખબાર, સંદેશ ન્યૂઝ ટીવી ચેનલ અને sandesh.com વેબ પોર્ટલ પરથી અન્ય માહિતી મેળવી શકે છે.
સંદેશ સમાચાર પત્ર ની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવા અહી ક્લિક કરો