Board Exams in February



બોર્ડ પરિક્ષા ફેબ્રુઆરીમાં
દર વર્ષે ધો. ૧૦ અને ધો. ૧૨ ના વિદ્યાર્થીઓ માટે માર્ચ મહિનામાં બોર્ડની પરિક્ષાઓનુ આયોજન કરવામાં આવે છે. પરંતુ આવતા શૈક્ષણિક વર્ષથી આ પરિક્ષાઓ એક મહિનો વહેલી શરૂ થશે એવી જાહેરાત CBSE દ્વારા કરવામાં આવી છે. જો કે વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર એ છે કે પરિક્ષા દરમિયાન અભ્યાસ માટે વધુ સમય/રજાઓ આપવામાં આવશે. 

From next year, CBSE board exams to start in February


From the next academic session, Class X and XII students of CBSE will have to sit for their board exams a month earlier, in February. As of now, the schedule is spread across March 1-April 20. The exam will also get over in 30 days instead of the current 45. This will automatically advance declaration of results too, which currently come in May last.

Why?: CBSE kills many birds with one stone

These are part of CBSE's attempts towards "error-free evaluation". The board believes earlier completion of the process will help students with their undergraduate admissions.

Moreover, many teachers aren't available after April, when vacations begin. So CBSE plans to attract the "best and experienced" ones for evaluation by advancing the schedule. This will also give more 
time to CBSE in order to ensure error-free results.


મૂળભૂત ન્યૂઝ રીપોર્ટ જોવા માટે અહી ક્લિક કરો