GST Plus Changes



GST સિવાયના જીવલેણ જુલાઈ ધડાકા

જુલાઈથી GST સિવાય આટલા ફેરફારો માટે પણ તૈયાર રહો....
૧. આધાર નંબર વિના આઈ.ટી. રીટર્ન ફાઈલ કરી શકાશે નહિ.
૨. પાન નંબર સાથે આધારને જોડવાનું ફરજિયાત
૩. આધાર વિના પાન નહીં
૪. આધાર વિના પાસપોર્ટ નહીં
૫. પી.એફ. ખાતાને આધાર સાથે જોડવું ફરજિયાત
૬. રેલવે ટિકિટ પર ૧ જુલાઈથી કન્સેશન નહીં
૭. શાળા કોલેજો માટે સ્કોલરશિપ
૮. આધાર નંબર વિના રેશનિંગની સબસિડીના લાભ નહી
૯. વિદેશ જનારા ભારતીયોએ ડીપાર્ચર ફોર્મ ભરવાનું રહેશે નહી.
૧૦. સાઉદી અરેબિયામાં ૧ જુલાઈથી એક્સપેટ ટેક્સ
૧૧. સીએ માટે ૧ જુલાઈથી નવો અભ્યાસક્રમ
૧૨. ઓસ્ટ્રેલિયા જવા માંગતા ભારતીયો માટે ઓનલાઈન વિઝીટર્સ વિઝા

આ તો માત્ર હેડલાઈન છે વિગતવાર માહિતી માટે અહી ક્લિક કરો

આ બ્લોગ પર આ જ પ્રકારના શૈક્ષણિક અને સર્જનાત્મક માહિતીઓ નિયમિત રીતે મુકવામાં આવતી હોય છે. અમારો મોબાઈલ નંબર ૯૮૭૯૩૯૩૯૭૨ આપના મોબાઈલ મા સેવ કરી રાખો અને આ પ્રકારના સમાચારો અને પોસ્ટ આપના ગ્રુપના અન્ય સભ્યો સુધી પણ પહોચે એવી આપની ઈચ્છા હોય તો અમારો નંબર આપના ગ્રુપમાં એડ કરી શકો છો. અમારા બ્લોગ પર મુકવામાં આવતી તમામ માહિતી સંપૂર્ણપણે ઓફિસિયલ જ હોય છે. કોઈ પણ પ્રકારની અફવા, ઓફર કે સ્કીમવાળી માહિતી બ્લોગ પર મુકવામાં આવતી નથી.