તહેવાર અને રજાઓ ૨૦૧૭-૧૮
મિત્રો,
અહી સને ૨૦૧૭-૧૮ ના વર્ષમાં શાળાઓમાં પાળવાના તહેવાર અને વેકેશનની યાદી રજુ કરવામાં આવી છે. આ યાદીમાં દિવાળી ની રજાઓ (વેકેશન) તા: ૧૬-૧૦-૨૦૧૭ થી ૦૫-૧૧-૨૦૧૭ સુધીનું દર્શાવવામાં આવ્યું છે. તથા ઉનાળુ વેકેશન ૦૧-૦૫-૨૦૧૮ થી ૦૪-૦૬-૨૦૧૮ સુધીનું દર્શાવવામાં આવ્યું છે.
ઉપરાંત, શિયાળા દરમિયાન તેમજ શ્રાવણ માસ અને મહોરમ માસ દરમિયાન ના સમયની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.
૨૦૧૭-૧૮ ની જાહેર રાજોની ઓફીસીયલ યાદી જોવા અને ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
આ ઉપરાંત ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭ દરમિયાન આવનારી ૨૩ જાહેર રજાઓ, ૪૨ મરજીયાત રજાઓ, તેમજ બેન્કો માટેની ૧૬ જાહેર રજાઓની યાદી પ્રકાશિત કરી દેવામા આવી છે. જે અહી રજુ કરીએ છીએ. આશા રાખીએ આપને ઉપયોગી બનશે.
સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલ યાદી જોવા અહી ક્લિક કરો