પ્રાર્થના બાદ રાષ્ટ્રગીત બાબત
રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં પ્રાર્થના સભા પૂરી થયા બાદ રાષ્ટ્રગીત નું ગાન થાય તે માટે અગાઉ સુચના આપવામાં આવેલ છે. પરંતુ તે સૂચનાનું કેટલીક શાળાઓમાં પાલન થતું નથી. ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮ થી જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની તમામ શાળાઓમાં પ્રાર્થનાસભા બાદ રાષ્ટ્રગીતનું ગાન થાય તે અંગે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ની કચેરી, ગાંધીનગરથી જિલ્લા કક્ષાએ પરિપત્ર પાઠવવામાં આવ્યો છે.
આ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ની કચેરી, ગાંધીનગરનો પરિપત્ર જોવા અને ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
આ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ની કચેરી, ગાંધીનગરનો પરિપત્ર જોવા અને ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.