Khel Mahakumbh 2017



ખેલ મહાકુંભ ૨૦૧૭
ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ ૨૦૧૭નુ આયોજન કરવામાં આવેલ છે. 
ખેલ મહાકુંભ ૨૦૧૭ની શાલ/ગ્રામ્ય, તાલુકા/ઝોન, જિલ્લા/મહાનગર પાલિકા અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓનું રજીસ્ટ્રેશન, પ્રચાર - પ્રસર, આયોજન-સંચાલન, તજજ્ઞો, મેનપાવર ખેલાડીઓની પસંદગી, રોકડ પુરસ્કાર વિગેરેની કામગીરી સરળતાથી અને અસરકારક રીતે થવી જોઈએ.
* ખેલ મહાકુંભ-૨૦૧૭નુ ઓનલાઈન રજીસ્ટ્રેશન તા: ૩૦-૦૬-૨૦૧૭થી શરૂ કરવામાં આવશે.
* ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની વેબસાઈટની મુલાકાત લેવા અહી ક્લિક કરો
* ખેલ મહાકુંભની એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
* ખેલ મહાકુંભ અંગેની સંપૂર્ણ માહિતી ધરાવતો ઓફિસીયલ પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો

આ બ્લોગ પર આ જ પ્રકારના શૈક્ષણિક અને સર્જનાત્મક માહિતીઓ નિયમિત રીતે મુકવામાં આવતી હોય છે. અમારો મોબાઈલ નંબર ૯૮૭૯૩૯૩૯૭૨ આપના મોબાઈલ મા સેવ કરી રાખો અને આ પ્રકારના સમાચારો અને પોસ્ટ આપના ગ્રુપના અન્ય સભ્યો સુધી પણ પહોચે એવી આપની ઈચ્છા હોય તો અમારો નંબર આપના ગ્રુપમાં એડ કરી શકો છો. અમારા બ્લોગ પર મુકવામાં આવતી તમામ માહિતી સંપૂર્ણપણે ઓફિસિયલ જ હોય છે. કોઈ પણ પ્રકારની અફવા, ઓફર કે સ્કીમવાળી માહિતી બ્લોગ પર મુકવામાં આવતી નથી.