Rojgaar 21-06-2017રોજગાર સમાચાર 

ગુજરાત રાજ્યની હાલની અને આવનારી સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિકની લેટેસ્ટ કોપી તા: ૨૧-૦૬-૨૦૧૭ના રોજ પ્રકાશિત થઇ ગઇ છે. 
આ અંકમાં શું વાંચશો? ? ?
૧. એર ઇન્ડિયા એન્જીનીયરીંગ સર્વિસીસ લી. મા વિવધ ભરતી
૨. UPSC દ્વારા જાહેરાત
૩. યોગમાં કારકિર્દી બનાવવાનો સુયોગ
૪. કોસ્ટ ગાર્ડ રિજિયન મા ભરતી
૫. અર્ધ લશ્કરી દળોમાં જોડવાની તક
આ ઉપરાંત અન્ય નાની મોટી સરકારી ભરતીઓ વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:


ડાઉનલોડ રોજગાર સમાચાર (તા: ૨૧-૦૬-૨૦૧૭)