Mobile Security



હેકર્સ પણ હેક નહિ કરી શકશે તમારો મોબાઈલ

અન્દ્રોઈડ ફોન હોય કે કોમ્પ્યુટર ઈંટરનેટનો ઉપયોગ આ બંને સિસ્ટમ પર કરવામાં આવે છે. એક વાર તમે ઈંટરનેટનો ઉપયોગ તમારા ડીવાઈસમા કરવા લાગો છો તો તેના હેક થવાનું જોખમ પણ વધી જાય છે. જો તમે ફોનમાં ઈન્ટરનેટનો ઉપયોગ નથી કરતાં તો તમારા ફોનમાં કોઈ જોખમ નથી.
પરંતુ હાલના દિવસોમાં લગભગ બધા જ સ્માર્ટ ફોનમાં ઈંટરનેટનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. ત્યારે એ જાણવું જરૂરી બને છે કે આપણો Android સ્માર્ટ ફોન આપણે કઈ રીતે સુરક્ષિત રાખી શકીએ, એટલો સુરક્ષિત કે કોઈ હેકર પણ એને હેક નહિ કરી શકે. 
આપ આપના Android સ્માર્ટ ફોનના સેટિંગ્સમા થોડો બદલાવ કરીને આપના મોબાઈલને સુરક્ષિત કરી શકો છો.
લગભગ બધા જ Android સ્માર્ટ ફોન મા આ માટેનું સેટિંગ એકસરખું જ હોય છે. 

તો આપના સ્માર્ટ ફોન ને હેક-પ્રૂફ સિક્યોર કરવા માટે અહી ક્લિક કરો.