Rojgaar 14-06-2017રોજગાર સમાચાર 

ગુજરાત રાજ્યની હાલની અને આવનારી સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિકની લેટેસ્ટ કોપી તા: ૧૪-૦૬-૨૦૧૭ના રોજ પ્રકાશિત થઇ ગઇ છે. 
આ અંકમાં શું વાંચશો? ? ?
૧. ટેરીટોરીયલ આર્મીમાં ઓફિસર તરીકે જોડાવાની તક
૨. વિવિધ એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ માટેની એડમિશન એલર્ટ
૩. ભારતીય હવાઈ દળમા વિવિધ બ્રાંચમાં ભરતીની તક
૪. ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન, ગાંધીનગરમા ભરતી
૫. ભારત પેટ્રોલીયમ દ્વારા ભરતીની જાહેરાત
૬. કેરિયર ઓપ્શન : ધો. ૧૨ પછી કોમર્સમા દમદાર કારકીર્દી
૭. કેન્દ્રિય જાહેર સેવા આયોગ, દિલ્હી દ્વારા ૩૯૦ જેટલી ભરતીની જાહેરાત

આ ઉપરાંત અન્ય નાની મોટી સરકારી ભરતીઓ વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:

ડાઉનલોડ રોજગાર સમાચાર (તા: ૧૪-૦૬-૨૦૧૭)