Yog Day on 21 Juneયોગ દિવસ ૨૧ જુનના દિવસે જ કેમ?

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોના પરિણામરૂપે સમગ્ર વિશ્વ ૨૧ જુનને રોજ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવી રહ્યું છે. ત્યારે સહેજે સવાલ થાય કે યોગ દિવસ ૨૧ જુનના રોજ જ શા માટે? તેના માટે ઘણા બધા કારણો છે, જેમકે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા પાછળ અંકશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, અને ખગોળ શાસ્ત્રીય કારણો રહેલા છે. જેને લીધે ૨૧ જુનના રોજ જ વિશ્વભરમાં યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. વર્ષમાં બે વાર સુર્યની સ્થિતિમા પરિવર્તન થાય છે, જેને ઉત્તરાયણ અને દક્ષિણાયન કહે છે. ૨૧ જૂનનો દિવસ સાડા તેર કલાકનો અને રાત્રી માત્ર ૧૧ કલાકની હોય છે. 
૨૧ મી જુન પછી સુર્ય દક્ષિણ દિશા તરફ વળતો હોવાથી તેને દક્ષિણાયન કહેવામાં આવે છે. ૨૧ જુનના રોજ દક્ષિણાયન અને ૨૨ ડિસેમ્બરના રોજ ઉત્તરાયણ આવે છે. 
૨૧ જુનના રોજ પૃથ્વીની સ્થિતિ કેવી હોય?????
કયા ગ્રહોનું મિલન હોય???
૨૧ જૂનનું આધ્યાત્મિક મહત્વ, વગેરે બાબતો જાણવા માટેનો ન્યુજ રીપોર્ટ જોવા માટે અહી ક્લિક કરો