2000 Rupees Note Stopped



રૂ. ૨,૦૦૦ની નોટ બંધ થશે ? ? ?


રીઝર્વ બેંક હવે માર્કેટમાં નાના મૂલ્યની  નોટોનો પુરવઠો વધારી રહી છે. હવે  બજાર મા ૫૦, ૧૦૦, અને ૫૦૦ની વધુ ચલણી નોટ જોવા મળશે. ઓગષ્ટના અંત સુધીમાં ૨૦૦ની નવી ચલણી નોટ પણ માર્કેટમાં આવી જશે. બેન્કિંગના સુત્રોના જણાવ્યા અનુસાર નાંના મૂલ્યની નોટોની સંખ્યા વધારવાનો અર્થ ૨,૦૦૦ ની નોટ ને બહારનો રસ્તો દેખાડવાનો પ્રારંભ હોઈ શકે છે. SBI તેના ATM ને રીકેલીબ્રેટ કરી રહી છે. જેથી ૫૦૦ ની નોટને વધુ સમાવી શકાય. RBIએ ૨,૦૦૦ની ૧૦૦ કરોડ નોટ છાપવાનો પ્રસ્તાવ મુક્યો હતો જે નાણા મંત્રાલયએ ફગાવી દીધો હતો.  બાકી નાના મૂલ્યની નોટો છાપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવાઈ હતી. 

આ બ્લોગ પર આ જ પ્રકારના શૈક્ષણિક અને સર્જનાત્મક માહિતીઓ નિયમિત રીતે મુકવામાં આવતી હોય છે. અમારો મોબાઈલ નંબર ૯૮૭૯૩૯૩૯૭૨ આપના મોબાઈલ મા સેવ કરી રાખો અને આ પ્રકારના સમાચારો અને પોસ્ટ આપના ગ્રુપના અન્ય સભ્યો સુધી પણ પહોચે એવી આપની ઈચ્છા હોય તો અમારો નંબર આપના ગ્રુપમાં એડ કરી શકો છો. અમારા બ્લોગ પર મુકવામાં આવતી તમામ માહિતી સંપૂર્ણપણે ઓફિસિયલ જ હોય છે. કોઈ પણ પ્રકારની અફવા, ઓફર કે સ્કીમવાળી માહિતી બ્લોગ પર મુકવામાં આવતી નથી.

રૂ. ૨૦૦૦ ની નોટ વિષે....... 
* સંદેશ ન્યૂઝ પેપરમાં આવેલ સમાચાર જોવા અહી ક્લિક કરો
* નવગુજરાત સમય ન્યૂઝ પેપરમાં આવેલ સમાચાર જોવા અહી ક્લિક કરો
* અકિલા ન્યૂઝ પેપરની વેબસાઈટ પર આવેલ સમાચાર જોવા અહી ક્લિક કરો