DEO Surat



જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રીની નવી વેબસાઈટ
તા: ૧૯-૦૭-૨૦૧૭ ના રોજ રાતે પાકિસ્તાની હેકર્સ દ્વારા સુરત જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રીની વેબસાઈટ હેક કરાઈ હતી ત્યાર બાદ જિલ્લાના શિક્ષકો, આચાર્યો અને સંસ્થાઓ સાથે સંપર્ક રાખવા માટે DEO કચેરી, સુરત દ્વારા નવી વેબસાઈટ તૈયાર કરી દેવામાં આવી છે. હાલમાં આ નવી વેબસાઈટમાં પહેલા જેવી વધુ સુવિધાઓ મુકવામાં નથી આવી પરંતુ DEO કચેરી તરફથી મુકતા પરિપત્રો આપણે મેળવી શકીએ છીએ..

આ વેબસાઈટનો લુક કેવો હશે તે નીચેના ફોટામાં જોઈ શકીએ છીએ

સુરત DEO કચેરીની હાલની વેબસાઈટ ની મુલાકાત લેવા માટે અહી ક્લિક કરો