Leave For Teachers



ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો - ૨૦૦૨ 

ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો - ૨૦૦૨ દ્વારા નીચે મુજબના નિયમો ની જોગવાઈ કરવામાં આવી છે. 
(૧) હક્ક રજા
(૨) અર્ધ પગારી રજા
(૩) રૂપાંતરિત રજા
(૪) પ્રસુતિ રજા
(૫) હોસ્પિટલ રજા
(૬) અભ્યાસ રજા
(૭) બિન જમા રજા
(૮) વેકેશન
(૯) પિતૃત્વ રજા
(૧૦) ખાસ અશકતતા રજા
(૧૧) ટીબી અને કેન્સર માટે રજા
(૧૨) વળતર રજા
(૧૩) પ્રાસંગિક રજા
(૧૪) કસુવાવડ કે ગર્ભપાતની રજા
(૧૫) અસાધારણ રજા

આ તમામ રજાઓ કયા નિયમ હેઠળ, કોને, ક્યારે મળી શકે? 
કેટલી રજા મળી શકે?
પગાર સાથે કે પગાર વગર કે અડધા પગાર સાથે રજા મળે?

આ તમામ વિગતો જાણવા માટે નીચેની ફોટો લીંક પર ક્લિક કરો: