DEO Web Hacked



DEO, સુરતની વેબસાઈટ હેક


સુરત જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ની ઓફિસની વેબસાઈટ હેક થઇ ગઈ છે. પાકિસ્તાની હેકર્સ Cyber_Hunter દ્વારા આ વેબસાઈટ હેક કરી હોય એવું વેબસાઈટ પર જોવા મળે છે. ગઈ કાલ સુધી જે URL : deosurat.gov.in એન્ટર કરવાથી નીચે મુજબનો સ્ક્રીન આવી જાય છે. જેના પર લખ્યું છે કે "Hacked By_ Cyber Hunter" સાથે જ "Pakistan Zindabad" અને "Just a Security Warning" એવું પણ લખ્યું છે. 
(તા: ૧૯-૦૭-૨૦૧૭ સવારે)


આ વાતની ખાતરી કરવા માટે આપ પણ સુરત જિલ્લા શિક્ષણઅધિકારીશ્રી ની ઓફિસીયલ વેબસાઈટની મુલાકાત લેવા માટે અહી ક્લિક કરો

(તા: ૨૦-૦૭-૨૦૧૭ સવારે)