શાળાએ જતી વખતે હેલ્મેટ પહેરવા બાબત
ઘણી બધી શાળાઓમાં આચાર્યશ્રીઓ અને શાળાના શિક્ષકો જુદા જુદા પ્રકારની કામગીરી કરતાં હોય છે. જેથી બાળકોના અભ્યાસ પર વિપરીત અસર થાય છે. ઘણા બધા શિક્ષકો વર્ગખંડમાં મોબાઈલ સાથે જાય છે તથા ચાલુ ક્લાસે વોટ્સએપ અને અન્ય એપ્લીકેશનનો ઉપયોગ કરે છે તથા મોબાઈલ પર વાતો કરે છે.
જિલ્લા પ્રા. શિક્ષણ અધિકારીશ્રી એ આ બાબતને ખુબ જ ગંભીર ગણી છે અને સુચના આપી છે કે શાળાની મુલાકાત દરમિયાન આ બાબતે ખાસ ચકાસણી કરવામાં આવશે અને આવી બાબત ધ્યાને આવે તો યોગ્ય શિક્ષાત્મક પગલા ભરાશે...જીલ્લાની ટીમ પણ શાળાની મુલાકાત લેશે..
આ બાબતનો જીલ્લા પ્રા. શિક્ષણ અધિકારી શ્રીનો પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો.