GST App



GST Rate Finder App
મિત્રો,
જ્યારથી GST લાગુ પડ્યો છે ત્યારથી GSTના રેટ માટે અલગ અલગ વાતો કે અફવાઓ ફેલાઈ રહી છે. ત્યારે કઈ વસ્તુ  પર કેટલા ટકા ટેક્સ લાગશે તે વેપારી માટે પણ જાણવું જરૂરી છે અને જાગૃત ગ્રાહક તરીકે આપણે પણ જાણવું જરૂરી બને છે. તો વેપારી અને ગ્રાહક બંનેની આ સમસ્યાનું સમાધાન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા GST Rate finder નામની એન્ડ્રોઇડ એપ બનાવીને પ્લે સ્ટોર પર મૂકવામાં આવી છે જેની મદદથી તમે સરળતાથી કોઈ પણ વસ્તુ પર કેટલો GST લાગશે તે શોધી શકો છો..

ઉપર આપેલ ઈમેજમાં જે QR કોડ આપ્યો છે તેને સ્કેન કરીને પણ GST Rate Finder એપ ડાઉનલોડ કરી શકાય છે. 

GST Rate Finder એપ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો