Student Detail Camp



નામ અટક સુધારાણા કેમ્પ
ધો. ૯ અને ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નામ, અટક, જાતી, જન્મ તારીખ, જન્મ સ્થળ, પિતાના નામમાં ફેરફાર/સુધારો કરવા અંગેની દરખાસ્તો માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કેમ્પ રાખવામાં આવ્યો છે. કેમ્પનો સમય સવારે ૯-૦૦ થી ૧૩-૦૦ કલાકનો રહેશે, કેમ્પના સ્થળે આવી કેમ્પની શાળા તરફથી નામ નોંધણી કરવામાં આવશે તે પ્રમાણે ક્રમ વાર શાળાની દરખાસ્ત ચકાસણી હાથ ધરવામાં આવશે. 
કેમ્પના સ્થળ અને તારીખ દર્શાવતું સમય પત્રક જોવા માટે અહી ક્લિક કરો

આ ફાઈલ મા વિદ્યાર્થીના કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે તેની પણ વિગત આપવામાં આવી છે.

આ બ્લોગ પર આ જ પ્રકારના શૈક્ષણિક અને સર્જનાત્મક માહિતીઓ નિયમિત રીતે મુકવામાં આવતી હોય છે. અમારો મોબાઈલ નંબર ૯૮૭૯૩૯૩૯૭૨ આપના મોબાઈલ મા સેવ કરી રાખો અને આ પ્રકારના સમાચારો અને પોસ્ટ આપના ગ્રુપના અન્ય સભ્યો સુધી પણ પહોચે એવી આપની ઈચ્છા હોય તો અમારો નંબર આપના ગ્રુપમાં એડ કરી શકો છો. અમારા બ્લોગ પર મુકવામાં આવતી તમામ માહિતી સંપૂર્ણપણે ઓફિસિયલ જ હોય છે. કોઈ પણ પ્રકારની અફવા, ઓફર કે સ્કીમવાળી માહિતી બ્લોગ પર મુકવામાં આવતી નથી.